સમય નથી કોઈની પરીક્ષા લેવાનો... અને વ્યવસાય પણ નથી આપણો એ, દુર રહેવું ગમે એવા લોકો થી, જે મન મેલા તન ઉજળા બગલા કપટી રંગ, કહેવત છે તેથી તો કાગા ભલા જો તનમન એકજ રંગ..
થઈ જાય કયારેક કયારેક ભેટો એમનાથી... ત્યારે વર્તન જોઈ થાય રદય ને ધણુય દુઃખ.
-ઋતુરાજહેમંત.