મારૂં સર્જન શા માટે થયું તે તો ભગવાન જાણે , પણ પ્રેમ વીના મને ક્યાંય ફાવતું નથી, કપટી લોભી લાલચી ઈર્ષ્યાળું અને અભીમાની હોય ત્યાં રહેવું ગમતું નથી,હેતે પધારે તેને આવકારૂ છું, અને રદયથી પુકારે ત્યાં દોડ્યો જાઉં છું, બહું ચીંતા કરતો નથી કે લોકો શું કહેશે વીચારશે કારણકે લોકોનું તો કામ જ છે પારકી પંચાત કરવાનું..આપણે તો આપણી દુનીયા માં જ મસ્ત રહેવાનું
-હેમંત પંડયા.