ગુસ્સો એ સાહજિક પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન એને સહજ આવેગ કહે છે. ગુસ્સો વ્યક્ત પણ થવો જ જોઈએ. ગુસ્સાને દબાવીને દઈએ તો એ વિકૃત્તિ બનીને બહાર આવે. એક વાર ગુસ્સાનો પ્રવાહ વહેતો થાય પછી માણસની વિવેકના નામે મીંડું વાગી જાય છે. ગુસ્સાને અસરકારક રીતે વ્યકત કરતાં શીખવું એટલે જ સાધારણમાંથી અસાધરણ માણસ બનવું!
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi