છેલ્લાં ત્રણ દિવસમાં જે દહેજના કારણે ત્રણ અલગ અલગ જગ્યાએ ત્રણ મહિલાઓએ આત્મહત્યા કરવાનાં સમાચાર જાણી એ વિચાર આવ્યો કે શું એ સ્ત્રીનાં સાસરિયાઓ એટલી હદે ભિખારી થઈ ગયા છે કે પોતાનું જ ઘર ચલાવવા માટે દીકરાના સાસરીવાળા પર આધાર રાખવો પડે છે?
મને લાગે છે કે આ દેશ આવી માનસિકતાને લીધે જ કદાચ વિકસિત નથી. જયાં સુધી સંકુચિત માનસ દૂર ન થાય ત્યાં સુધી કંઈ જ નવું વિચારી ન શકાય.