Gujarati Quote in Poem by Jayrajsinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેને જાણ્યા વિના સમજશો મારા,
તે જ બને છે અંતે પારકા;
એટલે બધું વિચારીને જોડો સંબંધોના તાંતણા,
નહિ જીવનના ખેતરમાં રહેશે દુખની સાથે આંસુઓના વાવણા;
સમયે સમયે તપાસના માંડજો ઢાંચા,
નહિતરે અંધારે ખાડે ઉતારશે આખે આખા;
પછી ફક્ત અફસોસના વધે સહારા,
આખીય જીંદગી ન તો કોઈના થશો કે ન કોઈના થવાના;
વ્હાલા નથી આજકાલ લાગણી અને સંબંધોના,
પૈસા અને નામના સૌ નહિ હજારો બને છે સગાં;
જેને જાણ્યા વિના સમજશો મારા,
તે જ બને છે અંતે પારકા;
શબ્દો થકી વિતેલા છે અનુભવોના દહાડા,
પારકા ઈ પારકા બાકી અંત સુધી સાથે હશે ફક્ત આપણા!

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Poem by Jayrajsinh Chavda : 111665903
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now