રસ્તાઓ કંઇક છે મંઝીલ ને પામવાના,
કોઈ મંઝીલને રસ્તો મળતો નથી, તો;
કોઈ રસ્તા ને મંઝીલ મળતી નથી.
ખાલી હોય છે, માણસ ની
જીંદગી ના સોપાનો; મંઝીલના પહાડો; વિના, પણ!
અડીખમ ઉભેલાને પણ અહીંયા, મંઝીલ માં ભેખડો નડતી હોય છે.
આફત ને અવસરમાં પલટાવવાની જેનામાં ખુમારી ભરી હોય છે,
મંઝીલ ને પણ "સ્વયમભુ" તેવા વ્યકિતની ખુમારીની જ રાહ હોય છે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"