સવારામ બાપુ નો રેખતો
✍🏽✍🏽🙏🙏✍🏽✍🏽
ભગતીને વોરતા ભ્રાંત મટી નહીં અંતરમાં ઉંડુ જોયું નહીં જાગી,
શબ્દ પરખા વીના સંગ કરવાં ગયો ઉલટી બેસવાની ડાળ ભાંગી,
ભુલ છે પંડમાં પણ નજર પડતી નથી અંગમાં કાળની ઝાળ લાગી,
શત્રુ તુને તારા મારશે મુર્ખા ભ્રાંત ક્રોધથી નાસ ભાંગી,
સમ સંતોષ કે વિચાર ને જ્ઞાન લઇ મુક્તિના દ્રારે બેસ જાગી,
દાસ સવાને ગુરુ ફુલગર મળ્યા ત્યારે અનાદી કાળની ભીડ ભાંગી,
🙏 સતગુરુ ચરણમાં વંદન🙏
જય અલખધણી કી પ્રભુ
🙏🙏🧎🏻🧎🏻🙏🙏