🌼 *कबीरबानी* 🌼
कांच,कथिर,अधीर नर,जतन करत है भंग
साधु कंचन ताइये,चढ़े सवाया रंग।
કબીર સાહેબ કહે છે કે કાચ,કથીર અને ચંચળ પ્રકૃતિના ધીરજ વિનાના આ બધાનું ગમે તેટલું જતન કરો તો પણ ભાંગી જતા હોય છે,પણ સોનુ અને સજ્જનોને જેમ જેમ ભઠ્ઠીમાં તાવવામાં આવે તેમતેમ તેઓ વધુ ચળકતા થતા હોય છે.
👏🏻