🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻
*દોસ્ત એટલે શું.....?*
*"દોસ્ત" એટલે*
*શરીરની બહાર ધબકતું દિલ.....,*❤❤
*"દોસ્ત" એટલે*
*આપણી બહાર જીવતું આપણું રૂપ.....,*❤❤
*"દોસ્ત" એટલે*
*પાસવર્ડ વિનાનું એકાઉન્ટ.....,*❤❤
*"દોસ્ત" એટલે*
*ઈશ્વરનું સૌથી અમુલ્ય મેચિંગ.....*❤❤
*"દોસ્ત" એટલે*
*જીવનના બગીચાની સુગંધ.....,*🌹🌹🌹
*"દોસ્ત" એટલે*
*ડીગ્રી વિનાનો ડોક્ટર.....,*🩺🩺🩺
*"દોસ્ત" એટલે*
*ખુશીના ખજાનાની ચાવી.....,*🗝🗝🗝
*"દોસ્ત" એટલે*
*હાસ્યની વહેતી ગંગોત્રી.....,*🏞🏞🏞
*"દોસ્ત" એટલે*
*૩૬૫ દિવસ ૨૪ x ૭ કલાક ખુલ્લી રહેતી ઈમરજન્સી.....,*🏪🏪🏪
*"દોસ્ત" એટલે*
*પાબંદી વિનાની મહેફીલ.....,*🥂🥂
*"દોસ્ત" એટલે*
*જેને ઉદાસીનો અણસાર સૌથી પહેલાં આવે.....!*❤❤
*બસ,*
*મને તો એટલી જ ખબર પડે.....*
*કે,*
*"દોસ્ત" એટલે.....*
*"સ્વયં પછીનો સૌથી પહેલો સ્વજન.....!"* ❤❤❤
🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻