પ્રેમ જો ને, લાગણી નો વ્હેમ છે,
સમજ એની માપણી જો એમ છે;
ચોપડીને મલમ ક્યાંયે જાય જો,
દર્દ જખ્મો , વાવેતર એ કેમ છે.
માનતા શ્રધ્ધા જ , મનની છે સહી,
માનતો સાચે , ગહન જો નેમ છે.
ત્યાગ માં છે હોય શાશ્વત સત્ય એ,
પીડ પામે જો ત્યાં, સ્વાર્થી ડેમ છે.
મુક્ત છે આનંદ , અનુભૂતિ પુર્ણ માં,
જીવ પામી લે ત્યાં , સાચે ક્ષેમ છે.
-મોહનભાઈ આનંદ