સબ કુછ ગુરુ કે પાસ હૈ
પાઈએ અપને ભાગ.
સેવક મન સોંપે રહે
નિસદિન ચરણો લાગ.
સબ કુછ એટલે કે બધા સુખના સાધન ગુરુ પાસે છે.પરંતુ પોતાના ભાગ્ય અનુસાર મડે છે. તેથી ભાગ્ય બનાવવા માટે સેવક પોતાના મનને ગુરુ ને પ્રતિ સોપી દે.અર્પણ કરી દે, લગાવી રાખે,અને હંમેશ ગુરુ ના ચરણો ની સેવા માં. લાગ્યો રહે. કારણ કે સરવાતમા જ્ઞાની ગુરુ જ સંસાર રૂપી સાગર થી પાર ઉતારે છે.