,ઓહમ સોહમ ની ઓટી માં શીદ રે ફસાયો
, પોતે પરમેશ્વર ને જપ તપ તીર્થ વ્રત માં ઘસાયો
, શીદ ને કરે છે તુ ખોટા ઉત્પાતો
, સદગુરુ ચરણે કેમ શીશ નથી રે નમાતો
, ક્યા નથી તારી હસ્તી એ મને કોઈ તો બતાવો
, જોવો હોય તારે તને તો દેહ દ્રષ્ટિ હટાવો
, સાધન કરો છૉ સ્વામિ સાધન માં ના આવે
,, ચિત મન બુદ્ધિ ને વાણી નું ગજુ ત્યાં ના વે
, હર્ષદ જાગીજા સપના ની છે આ બાજી
, પોત પોતાનું પરખી લે તો ઈશ્વર થાશે રાજી,