સુવિચાર......
સુખદુઃખ મનોગામી છે,
મનને અનુકૂળ હોય = સુખ
પ્રતિકુળ હોય= દુઃખ.
સંસાર માં સ્વભાવિક એમ
ચાલ્યા કરે છે..
જે સાધક છે, મન પર નિયંત્રણ
રાખી અનાસક્તિ માં નિર્લેપભાવે
નિષ્કામ ભાવે જીવન જીવી જાણે
ત્યારે જ સુખદુઃખ થી પર થ ઇ
જીવન નો આનંદ માણી શકે.
જય શ્રીકૃષ્ણ
શૂભ સવાર નમસ્કાર
-મોહનભાઈ આનંદ