જ્ઞાન પચાવવા માટે દરેકને સમાન ભાવે હોવો જરૂરી છે અને હરેક માં પરમાત્માના દર્શન કરવા.
દરેક કાર્ય ભગવાન દ્વારા થઇ રહેલ છે
એમ જાણવું તથા માનવું અને હિંસા ન કરવી...
પોતાને કેવળ કાર્યનું માધ્યમ જ સમજે કે હું સર્વેમાં વ્યાપક છું.
જેમ સૂર્ય આ ધરતીને આપે છે તેજ રીતે પરમાત્મા આ બ્રહ્માંડને ચેતના પ્રદાન કરે છે.
આજ રીતે સર્જન અને વિસર્જનહાર ના ભેદનું જ્ઞાન સમજીને જે પચાવે છે તે પરિબ્રહ્મ પરમાત્માના પદને પામે છે