ઈશ્વર નૂ પ્રાગટય પલપલ છે જ
છતા લોકો બહાર શોધે છે
ચારોતરફ છે એનુ જ્ઞાન, ભાન અને સાન જો કોઈ સંતો કરાવી આપે તો આ જીવ મુક્ત થાય.
બાકી બંધન મા તો જગત છે જ.
ઘટ ભીતર આરસી સંત કરુપાથી પારખી જો કોઈ ઘટ ની અંદર ના અરીસામાં જો જોવાની રીત ફાવે તો એને મુળ સ્વરુપ ના દર્શન ચોક્કસ થાય.