Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે ધર્મો નો જન્મ ભારત માં થયો - હિંદુ , બૌદ્ધ અને જૈન. બધા ઈશ્વર ને આખરી પડાવ માને છે જ્યારે ભારત ની બહાર જન્મેલ ધર્મો - મુસ્લિમ, ઈસાઈ અને તાઓ , જે બધા ઈશ્વર ને જનક માને છે.

આપણા બધા ધર્મો માં મુર્તિ પુજા નું મહાત્મ્ય છે , પણ હિંદુ માં સૌથી વધારે છે તેમની પાછળનું એક કારણ એ હતું કે સામાન્ય સ્તરના લોકો માટે ઈશ્વર ને નિરાકાર સમજી ને સંસાર પસાર કરવો અઘરો પડતો હતો માટે જે રુષિઓ એ ભગવત્તા આત્મસાત કરી હતી તેઓએ આ લોકો માટે પુરાણો તથા વેદ મુજબ મુર્તિ ની રચના કરી અને બિજુ કારણ એ પણ છે કે તંત્ર મુજબ ઈશ્વર મુર્તિ ની રચના કરવી પણ જરૂરી હતી જેના દ્વારા ઉર્જા નું સંકલિત સ્વરૂપ બનાવી ધ્યાન કરવાનું સરળ પણ રહે છે.

Gujarati Motivational by Jay Vora : 111643192
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now