આપણા સંબઘ ને અઘુરો રાખવાની છૂટ છે તને..
તારી મરજી થી સંબંધ ચલાવવા ની છૂટ છે તને ..
તારી સાથે વાત કરવાથી દિલનો બોજ હળવો થાય ..
પરંતુ તારે સાંભળવુ ના સાંભળવુ એની છૂટ છે તને ..
જીંદગી કોરી છે મારી તારા પ્રેમ ના સાથ વિના ..
પરંતુ તેને પુરી કરવી ના કરવી તેની છૂટ છે તને ..
મરજી તારી ચાલશે આપણા સંબઘ મા ...
પરંતુ તેને નિભાવવો કે નહી તેની છૂટ છે તને ..
નિશ્ચય છે મારો તને આજીવન પ્રેમ કરવાનો..
પરંતુ તારે કરવો કે ના કરવો તેની છૂટ છે તને....