Gujarati Quote in Motivational by Chaula Kuruwa

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૃથ્વીના..7 લેયર છે...સાત ખંડ છે.....મૃત્યુ પછીના જગતના સાત ખંડ કે લેયર છે ......

જન્મ મૃત્યુ...


પૃથ્વી આસપાસ સાત લેયર છે ખંડો છે....મૃત્યુ પછીની દુનિયામાં સાત ખંડો છે લેયર છે....

પૃથ્વી ની નીચે જળ ને અગ્નિ લાવા છે જે આપણે સો જાણીએ છીએ .આ બધું વિજ્ઞાનિક છે.

ઉપર પૃથ્વી પછી બરફ અને ગ્રીન હરિયાળી આ પણ આપણે ત્યાં છે....
પછી ખડકો અને સપાટ મેદાન..... આ બધું અહીં પણ છે અને પછી પણ. છે.


આ બધાજ ખૂબ સુંદર. લાગે છે ... અદભુત સૌંદર્ય દેખાશે.....

તમે બધે ફરી શકો છો ....અલબત્ત તરત નહિ ....સમય લાગશે....કોઈનો સાથ હશે સિનિયર સોલ નો તો સરળ. રહેશે....

રહેવા માટે તો તમારું ઘર જ બરોબર છે....

Gujarati Motivational by Chaula Kuruwa : 111615411
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now