good evening mitro.
કાલે સવારે મારી ટુંકી વાર્તા કોરોના કાળ ની સત્ય ઘટના ઉપર આધારિત છે એ પ્રકાશિત થવાની છે.તો આપ સૌ મિત્રો વાંચી ને તમારો અમૂલ્ય અભિપ્રાય આપશો જી.
મારી નવલકથા" આણું " ને આપ સૌ મિત્રો એ ખુબ સારો પ્રતિભાવ આપેલ છે.આપના પ્રતિભાવ મને આગળ લખવાના હિંમત પૂરી પાડે છે.આપનો સાથ અને સહકાર મળતો રહે એવી આશા રાખું છું.
_મુકેશ રાઠોડ