દિવાળીનેા પર્વ. દિવાળી છે દિવાનો પર્વ ભગવાન રામનું વનવાસથી થયું પ્રત્યાગમન દિવાના પ્રકાશથી ઝગમગી ઉઠે આંગણ સપ્તરંગના રંગોળીના શણગારથી ખીલી ઉઠે પ્રાંગણ દિવાળી છે ખુશીને ઉલ્હાસનાે પર્વ. દિવાળી છે મેળ મિલાપનાે પર્વ.
મહેમાનાેને અાવકારવાનાે પર્વ ને જાતજાતના પકવાનને આરોગવાનું અને ખવડાવવાનું પર્વ. Published on Story Mirror Hemakshi Thakkar🤗🙏