I Love You ....♡
એના કરતા મારી માતૃભાષા સારી ,,♡
તું કેવું શરમાતા શરમાતા ,♡
નજરો ઝુકાવી ,,♡
પાંપણની એ એક પલક ઝપકાવી ,♡
તારા ચહેરા પરની એ ખુશી ,, ♡
ગાલમાં પડેલાં એ ખંજન સાથે ,, ♡
પ્રેમના એ રંગ સાથે રંગાઈને બોલી હતી ..... " હું તને પ્રેમ કરું છું " ...♡