સારા લખાણ ને જ હું ફાઈવ સ્ટાર આપું તે જરૂરી નથી, કમળ હમેશાં કીચડમાં જ ઊગે છે. મારા સાહિત્યિક મિત્રોને વિનમ્ર અપીલ છે કે રૉ મટેરીઅલ જ ફેર કરવું જોઈએ, નવા સર્જક મિત્રોને આપણે પ્રોત્સાહન આપી આગળ વધવામાં મદદ કરવી જોઈએ. તો જ આપણે આપણાં સાહિત્યિક વારસાને બચાવી શકીશું. હું ખોટી પબ્લિસિટીમાં માનવાવાળો વ્યક્તિ બિલકુલ નથી અને નામ કમાવવામાં પણ રસ નથી ધરાવતો. જો એવું હોત તો મારી રોજની એક બુક પબ્લિશ થાત....
#સાહિત્ય_દર્પણ
#માતૃભાષા_બચાવો ...