ખિસ્સા માં હોય સો ને વાતું કરે કરોડ ની ઇ અમારા ગુજરાતી
વાવે માંડવી મણમાં ને ખાંડી માં
ઉત્પાદન કરે
ઇ અમારા ગુજરાતી
જમ્યા પછી ભી વણેલાગાંઠિયા ખાય
ઈ અમારા ગુજરાતી
ગુજરાત માં પંજાબી ખાય ને
પંજાબ માં ગુજરાતી ખાય
ઇ અમારા ગુજરાતી
પોતે ખાય થોડું ને
ખવરાવે જાજું ઇ
અમારા ગુજરાતી
-Vijay