*તારક મહેતા નો પોપટલાલ વાંઢો હતો*
*અત્તર છાંટી ને રાતે ઘરમાં બેઠો હતો ત્યાં જીન આવ્યો*
*બોલ્યો, વાહ સરસ સુગંધ*
*માંગ જે માંગે તે આપું.*
*પોપટલાલ હરખ થી બોલ્યો*
*હે જીન ! મને ઘર વાળી આપો...*
*જીને ખુણામાં પડેલી સાવરણી ઉપાડી ને ઘર વાળી આપ્યું.*
*જીન અદ્રશ્ય થઈ ગયો.* *અને પોપટલાલ વાંઢા નો વાંઢો જ રહી ગયો*
😂😂😂