#પોસ્ટમેન
તે પણ એક સમય હતો કે,
લોકો એકબીજા ના હાલ-ચાલ પૂછવા પત્ર લખતા.
તે પત્ર પહોંચવામાં ઘણા દિવસો વિતી જતા.ને,
છતા લોકો પત્ર ની રાહ જોતા.
ઘરના સભ્યો #પોસ્ટમેન આવ્યો એવા પ્રશ્નનો પૂછતા.
બાળકો તો દરવાજે બેસી ને આતુરતાથી રાહ જોતા.
તેમ છતાં સબંધ માં મીઠાશ હતી.
આજે લોકો મોબાઈલ દ્વારા પણ હાલ-ચાલ નથી પૂછતા.
તે સમય કરતા વધુ ટેક્નોલોજી તો છે.પણ
લોકો પાસે એકબીજા માટે સમય નથી.
નાની નાની વાતો માં સબંધ ટૂટી જાય છે.
-jigu