ચાલીસ વર્ષ પહેલાં હું ગોધરા જોબ કરતો હતો.એ વખતે મારા એક સગાની કંકોત્રી આવી. જે પોસ્ટમેને પ્રમાણિકતા થી મારા ઘરે પહોંચાડી.. પછી એ પોસ્ટમેન બોલ્યો... ભાઇ તમારી કંકોત્રીમાં સરનામું જ નથી લખ્યું.ફક્ત નામ કૌશિક દવે અને સરનામામાં ગોધરા .. પંચમહાલ લખ્યું હતું. છતાં મારી કંકોત્રી ગોધરા પોસ્ટ માં આવી એના ત્રીજા દિવસે મને મલી ગઈ..એ પોસ્ટ માસ્ટર અને પોસ્ટમેન ને ધન્ય મવાદ છે..આ એમના કામ પ્રત્યે ની નિષ્ઠા...જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
#પોસ્ટમેન