Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોની *હરિફાઈ*
તારીખ ૦૩-૧૦-૨૦૨૦
પ્રકાર:- *ગઝલ* (પદ્ય રચના)
*શબ્દ*
. *અસમંજસ*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

*પ્રેમ પણ ત્યાં અસમંજસ* !
*લાગણી પણ ત્યાં અસમંજસ* !
કઈ પ્રકારનો જોડાયો તે સબંધ ?
ભગવાનની આપેલ જીંદગી પણ ત્યાં અસમંજસ.

*દુઃખ પછીના સુખમાં અસમંજસ* !
*નફરત પછીના પ્રેમમાં અસમંજસ* !
કઈ પ્રકારની કરી ઈશ્વરે જીંદગીને ?
ભગવાનની આપેલ જીંદગી પણ ત્યાં અસમંજસ.

*પાક્કા વિશ્વાસને, વહેમનો અસમંજસ* !
*ચોખ્ખા દિલને, અસત્યતાનો અસમંજસ* !
*કઈ પ્રકારની થઈ છે વેદના* ?
ભગવાનની આપેલ જીંદગી પણ ત્યાં અસમંજસ.

*સત્યતાને કાયમ મળી, પરિવારથી અસમંજસ* !
*દિલ જીતતા બધાના, દુનિયાથી અસમંજસ* !
કઈ પ્રકારનું કર્યું હશે, ઈશ્વરે એ જીવને ?
ભગવાનની આપેલ જીંદગી પણ ત્યાં અસમંજસ.

*પ્રેમ પણ ત્યાં અસમંજસ* !
*લાગણી પણ ત્યાં અસમંજસ* !
કઈ પ્રકારનો જોડાયો તે સબંધ ?
ભગવાનની આપેલ જીંદગી પણ ત્યાં અસમંજસ.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
*TRUST ON GOD*

Gujarati Poem by Writer Dhaval Raval : 111583923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now