#મહાત્મા
આજના યુગમાં #નારી ને સન્માન,કે પોતાનાં હક માટે
કોઈ #મહાત્મા વ્યકિતની જરૂરત નથી.
જરુર છે,તે પોતાનો ઉપર આત્મવિશ્વાસ રાખે.
આ દુનિયા મા નારી પોતે એટલી સક્ષમ છે.
કે તે પોતેજ પોતાની લડાઈ કરી શકે.
બધા લોકો સાથ આપે ને તો જીતી પણ શકે છે.
નારી તૂ નારાયણી છે.
-jigu