Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૈયા માં ' માં ' જીવતી હતી
______________________

પ્રભાત નાં પુષ્પો કદી વીણ્યા નથી,
પણ ' ઉષા ' નાં કિરણો માં તાજગી ઘણી.

' માં ' ની ગેરહાજરી ' માનસી ' માનતી નથી,
પણ મમ્મીનું ' પ્રતીક ' કદી દૂર થાતું નથી.

જીવન માં ભોજન કદી ભાવ્યું નથી,
પણ મમ્મી તારા આંગળા નો સ્વાદ કદી ભૂલ્યા નથી.

સ્મશાનમાં જોયું તો લાશ બળતી હતી,
પણ અમારા હૈયા મા જોયું તો ' માં ' રમતી હતી.

સાંભળ્યું છે કે ' માં ' કોઈ ની મરતી નથી ,
પણ આંસુ માં જોયું તો ' માં ' જીવતી હતી.

Gujarati Poem by Jayvant Bagadia : 111578855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now