Gujarati Quote in Thought by Jayshree

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી #
રાત દિવસ સખત મહેનત કરી ઈશ્વરે
સ્ત્રી નું સજઁન કયુઁ. સજઁન કયાઁ પછી એ પ્રતિમા
ને પોતાના। હાથ વડે ચકાસતા હતા કે। ક્યાંક કોઈ
ક્ષતિ તો નથી રહી ગઈ ને..
અચાનક તેમના હાથ ઉપર એક ટીપું પડ્યું
ઈશ્વર ને આશ્ચર્ય થયું કે વધુ ચકાસણી કરતા માલૂમ
પડ્યું કે આ તો સ્ત્રી ની આંખમાંથી। નીકળે છે.
મનોમન ઈશ્વર વિચારે છે કે આ ટીપું મારુ સજઁન
નથી. પરંતુ ખુદ સ્ત્રી નું સજઁન છે.
જે પોતાના સુખ દુખ મા, પોતાની લાગણી બતાવવામા
અબળા માથી સબળા બનાવવામા, બધી જ જગ્યામાં આ આંસુ તેનો પડછાયો બનશે.

Gujarati Thought by Jayshree : 111578794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now