મુઠી મા દુનિયા ની ખુશી ઓ સાચવતા અમે
ઍ બચપણ મા ખુબ મજા કરતા અમે.
ઈ મારી સાઈકલ ને ઈ મારા રમકડા ચીડવતા મને
હતો શોખ તને મોટો થવાનો ! ,સંગાથે કેવી મજા કરતા આપણે.
ના કરતા સમય ની ચિંતા ના કરતા દુનિયા ની પરવા અમે.
ઈ બચપણ મા ખુબ મજા કરતા અમે
સોહામણું મારુ બચપણ આજ ખૂબ કરું યાદ તને
કે કેવી મજા કરતા આપણે....કે કેવી મજા કરતા આપણે....
...શિવા