Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું હું જ છું તુ એ બનવા પ્રયત્ન ન કર...
કારણકે હું જે છું તે તું નથી કે તું નહીં બની શકે..
માટે જ કહું છું કે, હું હું જ છું તુ એ બનવા પ્રયત્ન ન કર..
કારણકે મારા માટે મારું કર્મ એ જ મારું કર્તવ્ય છે
કારણકે મારા માટે મારા વિચારો જ મારું વર્તન છે
કારણકે મારા માટે સત્કર્મ જ પુણ્ય છે... Bindu 🌺
કારણકે મારા માટે ખરાબ વિચાર જ દુષ્કર્મ છે
કારણકે મારા માટે મારું અસ્તિત્વ જ મારી ઓળખાણ છે
માટે જ કહું છું કે હું હું જ છું તુ એ બનવા પ્રયત્ન ન કર
હા હું થોડી અલગ છું...
માટે જ કહું છું કે હું હું જ છું તુ એ બનવા પ્રયત્ન ન કર...
🙏જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu : 111578600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now