Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/X3yDkN_iJ0A

"સાથીયા... યે તૂને ક્યા કીયા....?
બેલીયા... યે તૂને ક્યા કીયા...?"

સલમાન ખાનને સ્ટારડમ આપનાર સ્વરસમ્રાટને શત્‌ શત્‌ વંદન....

મહાદેવ એમને શરણમાં રાખે...

બાકી આ જગત માટે તો એ અમર થઇ ગયા...
એમનો સ્વર સદિયો સુધી ગૂંજતો રહેશે.....
જેટલો મધુર સ્વર એટલું મધુર વ્યક્તિત્વધારી એવા "એસ.પી. બાલાસુબ્રમણ્યમ્‌" ને સો સો સલામ...🙏🙏🙏

Gujarati Blog by Kamlesh : 111578402
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now