કમાવો પોતાની પેઢી કે કુટુંબ માટે
એમાં કોઈ ખરાબ વાત નથી....
સાત પેઢી ખાસે...પણ
પછી નામ ભૂસાઈ જશે...
જો તમારું નામ અમર બનાવવું હોય
તો તમારા સમાજ માટે કર્મ કરો...
નામ તો અમર રહેશે જ.....
સાથે જીવવામાં અને જીવન પછી
પણ સન્માન ની લાગણી...like a.....
🙏ડૉ. ભીમરાવ આંબેડકર....🙏
👉તમારું જીવન સમાજ માટે સમર્પણ હતું...
ને ....
પ્રયત્ન કરું ..મારું પણ... ..🙏
. -ભાવના મેઘાણી
#તમારું