સૌથી લાંબી નદી ઓ માં ચીની પીળી નદી એ ત્યાંની બીજી નદી ઓ ના બીજું અને પૂરી દુનિયા માં છઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવ રાજ્યો માંથી પસાર થતી પીળી નદી ને ‘મધર નદી’ અથવા ‘ચીની સંસ્ક્રૃતિ નું પારણું’ તરીકે ઓળખવા માં આવે છે. નદી નો રંગ ‘પીળો’ એમાં આવતા ભરપૂર પાણી વા કાંપ ના રંગ થી અંગ્રેજી નામ ‘યેલો રિવર’ - પીળી નદી આપવા માં આવ્યું છે.
#પીળો
‘હેત’