Gujarati Quote in Blog by Parmar Vanrajsinh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🍁
*ઝરૂખે ઝરૂખે દૃશ્ય બદલાય,*
*શબ્દે શબ્દે વાક્યો બદલાય*
*ઘરે-ઘરે રીત બદલાય,*
*માણસે માણસે હુનર બદલાય,*
*દોઢ કલાકે ચોઘડિયા બદલાય,*
*૨૪ કલાકે દિવસ બદલાય,*
*૭ દિવસે અઠવાડિયું બદલાય,*
*૩૦ દિવસે મહિનો બદલાય,*
*બાર મહિને વર્ષ બદલાય,*
*વ્યવહારે વ્યવહારે લાગણી બદલાય,*

*મારા મિત્રો એવા છે કે જેનો સ્વભાવ ક્યારેય ન બદલાય..*

🌹🌹

Gujarati Blog by Parmar Vanrajsinh : 111576653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now