#પીળો , MB, please કઈક તો રહેમ કરો અમારા પર,
હવે શું અમારે પીળું દૂધ, પીળા પાંન,પીળો બલ્બ,આવું બધું લખવું, ? અમારી કલમની ધાર બુઠ્ઠી કરી નાખી તમે તો
માફ કરજો MB હું કઈક ખોટું બોલી ગયો હોઉં તો,
મારા પ્રિય લેખક મિત્રો માફ કરજો, મારી પાસે " પીળો "
શબ્દ માટે લખવા કંઇજ નથી.