Gujarati Quote in Blog by Rina agravat

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલમાં તારી યાદો હોય છે અને સપનામાં તારા સંસ્મરણો હોય છે દિલ દિમાગ ની વચ્ચે રોજ યુધ્ધ થાય છે કે શું મારો વાંક હતો એ બતાવ્યા વગર જ મને તે દૂર કરી તારા થી બસ મનમાં એ જંજવતો સાથે જ મનમાં જ યુધ્ધ થઈ ને મનમાં જ મુંજાવ છું કે તારો સાથ અહી સુધી નો જ હતો તારી જરૂરિયાતો પૂરી થતાં એકજ પળ માં આમ મૂકી ને જવાનું કે બસ હું હું જ ના રહું ખેર તારી ખુશી એમાં છે કે હું ખુશ ના રહું તો તારી ખુશી જા આપી તને અને આ યુધ્ધ માં તુ જીતી ને પણ હારી જાય છે જ્યારે હું દિલ હારી ને પણ જીતી જાવ છું .
#યુદ્ધ

Gujarati Blog by Rina agravat : 111576085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now