અણહકનું ખૂંચવી લેવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે અથવા પોતાનું જે હોય એનો માલિક બીજો બની બેઠો હોય તેને પાછું મેળવવા માટે પ્રયત્ન એક બાજુથી કરવામાં આવે અને સામે પક્ષેથી આ પ્રયત્નનો સામનો કરવામાં આવે ત્યારે યુધ્ધનો આરંભ થાય.આવું યુધ્ધ તો પ્રાણીમાત્રમાં ખેલાતું હોય છે.
-- વર્ષા શાહ
#યુદ્ધ