કાશ એ #દૃશ્ય ફરી આંખોમાં જીવંત થઈ જાય
બાળપણ મારું ફરીથી મારા દિલમાં ધબકતું થઈ જાય
જ્યાં માં નો પ્રેમ હોય ને પિતાની હૂંફ હોય
જ્યાં દોસ્તો નો સાથ હોય ને દિલ માં ના કોઈ ભય હોય
જ્યાં તારું મારું ના હોય ને સ્વાર્થી દુનિયા પણ ના હોય
કાશ એ #દૃશ્ય ફરી આંખોમાં જીવંત થઈ જાય
બાળપણ મારું ફરીથી મારા દિલમાં ધબકતું થઈ જાય