Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવું નયન રમ્ય દ્ધશ્ય હતું એ,
જ્યારે મળ્યા હતાં આપણે પહેલીવાર...

હતી તારી પાસે એ અજાણી કાર,
જ્યારે મળ્યા હતાં આપણે પહેલીવાર...

હાથ ઝાલીને બેસાડી હતી તે મને,
જ્યારે મળ્યા હતાં આપણે પહેલીવાર...

કેવો આહલાદક સ્પર્શ હતો એ,
જ્યારે મળ્યા હતાં આપણે પહેલીવાર...

જોતી રહી તને બધાથી નજર છુપાવીને,
જ્યારે મળ્યા હતાં આપણે પહેલીવાર...

રાજેશ્વરી

#દ્રશ્ય

Gujarati Poem by Rajeshwari Deladia : 111572209
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now