વિદાય
વિદાય નો મોેસમ કરે છે પ્રતીક્ષા,
કે ક્યારે તું જાશે? વિખરાઈ જાને.
જુદાઈ છે રસ્માે રિવાજોઅમારા,
કે ક્યારે એ ગાશે? રોકાઈ જાને.
મળેલા જીવનની વિખુટી આ રીતો,
કે ક્યારે એ પડશે? ફસડાઈ જાને.
તમારું સમર્પણ તમારી આ વાતો,
કે ક્યારે એ કહેશે? વહેતી તું જાને.
યાદો છે અમને તમારી મુબારક,
કે ક્યારે એ કહેશે? હસતી તું જાને.
થંભી તુ જા રે
-ડૉ.સરિતા (માનસ)