Gujarati Quote in Poem by Dr Priya Gorasiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિજય માટે વલખા મારતો વિશ્વ માનવી,
તો ક્યારેક થોડાક પૈસા માટે માણસાઈ વેચતો માનવી,

પ્રામાણિકતા વેચીને, લાંચ નો વેપારી બનતો માનવી,
ખુદ પર ભરોસો નથી ને
આત્મ-વિશ્વાસ ના ભાષણ આપતો માનવી!!!.

વિશ્વ વિજયી બનવાની હોડ માં,
ખુદ નો વિશ્વાસ તોડતો માનવી,

જીવનની મજધારે ઉભા રહી ને,
તરવાની કોશિશ કરતો માનવી,

ડુબાડી બીજા ના સપના,
ઉભા કરે પોતાના સપના,

વિશ્વ-વિજયી બનેલો માનવી,
ક્યારેક મળશે મનનાં એકાદ ખૂણામાં!!!!!

Dr. Priyanka vijay gorasiya
# વિજય

Gujarati Poem by Dr Priya Gorasiya : 111571808
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now