Gujarati Quote in Thank You by Krish

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તકલીફો તો રહેવાની જીવનમાં મિત્ર,
નજર ઉઠાવીને જોઈએ તો ખ્યાલ આવે,
ખુશીનો પણ ખજાનો ભરપુર જ છે,
સિક્કાની બે બાજુ જેમ હોય બંને,
સુખ ભોગવવાની ઇચ્છા પણ,
આપણને દુ:ખ તરફ દોરી જાય છે,
સ્કુલ,કોલેજો બધામાં પરીક્ષા આપીએ,
એમ જીવનની પરીક્ષા પણ પાસ કરીએ તો કેવું.

Gujarati Thank You by Krish : 111571784
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now