Good Morning Friends 🌷
પોતાના અહંકાર પર કાબુ મેળવવો એ સાચો વિજય,
આપણ ને સમેવાળી વ્યક્તિ માન થી બોલાવે એ વિજય
આપણા ઘરસંસાર માં બધા સંપીને રહીએ એ વિજય
આપણા માં-બાપ, અને સંતાનો ગર્વ કરે તો વિજય
બાકી કોર્ટ કચેરી કે બીજાને ઠેસ પહોંચાડવી એ નથી વિજય.
🌷 જીગર 🌷
#વિજય