ગુજરાતી સાહિત્ય સાથે જોડાયાં પછી આ મારો પહેલો એવો જન્મદિવસ હતો, કે મેસેજથી મારું ઈનબોક્સ ભરાઈ ગયું. માતૃભારતી પરનાં ઘણાં મિત્રો, વાંચકો અને માતૃભારતી ટીમે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, મારી ખુશીની કામનાં કરતાં એમનાં મેસેજ વાંચી ઘણો આનંદ થયો. ઘણાં લોકોને રિપ્લાય આપી શકી છું, તો ઘણાં લોકો બાકી રહી ગયાં છે. જેમનો એકસાથે અહિં આભાર માનું છું.
મારાં જન્મદિવસને આટલો યાદગાર બનાવવા અને મારી ખુશીમાં ખુશ થવા બદલ બધાંનો ખૂબ ખૂબ આભાર 🙏🏻
મારાં વાંચક મિત્રોને અલગથી આભાર, કે જે મને વાંચે છે, મારી સ્ટોરીને પોતાનાં પ્રતિભાવ આપીને આવકારે છે, એ બદલ બધાંનો દિલથી આભાર 🙏🏻
ખાસ કરીને માતૃભારતી ટીમનો આભાર, કે જેમણે મને લખવાનાં પ્લેટફોર્મ સાથે વાંચકો મિત્રો પણ આપ્યાં🙏🏻