Gujarati Quote in Shayri by Sonu

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમ વાતાવરણમાં છે અસ્પષ્ટતા કયારેક મૂશળધાર વરસાદ તો કયારેક ગરમીનો તરખાટ.
તેમ આજ મનમાં પણ છે લાગણીની અસ્પષ્ટતા
કયારેક છે પ્રેમનો ઉમળકો તો કયારેક છે ગુસ્સાનો ઉકળાટ
એ એક જ વ્યક્તિ માટે કે જેને આ મન માને છે એનો પોતીકો.....
#અસ્પષ્ટ

Gujarati Shayri by Sonu : 111570247
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now