Gujarati Quote in Poem by Hiren Manharlal Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વપ્નો થાય સાકાર

બંધ આંખે જોવાયેલા સ્વપ્નો
સાકાર કરવા જાગો ઊંઘમાંથી સફાળા

કરવા સ્વપ્નો સાકાર લગાવજો
ખુલ્લી આંખે અગાથ જોરદાર તાકાત

દેખાય જો સ્વપ્નો તૂટતાં તો રાખજો
બુલંદ દ્રઢ મનોબળ ઉભા થવા

કરવા સ્વપ્નો સાકાર શીખજો
હસતા મુખે મુશ્કેલી નો સામનો કરતા

તું ડર નહીં, તું થાક નહીં,
તું કર મહેનત હિંમત રાખી,

એક દિવસ વિવશ થઈ સફળતા
આળોટશે તારા કદમોમા . ..

કુમકુમ ના પગલે લક્ષ્મીજી
કરશે લલાટે વિજય તિલક..

ખુલ્લી આંખે થશે ત્યારે બંધ આંખે
જોયેલા ઊંચા સ્વપ્નો...... સાકાર..

રાખજો હંમેશા હિરેનની એક વાત યાદ
સફળતા મળતી નથી આસાની થી રસ્તા માં
વારસામા મળેલી સફળતા ટકે નહિ લાંબી ..

હિરેન વોરા
તા. 13/09/2020

Gujarati Poem by Hiren Manharlal Vora : 111569210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now