સંભવામિ યુગે યુગે
હવે તો અવતાર લઈ આવો આં કાળા કળયૂગે
તમારું જ આપેલું વેણ છે ને સંભવામિ યુગે યુગે
અહી હવે લખો દુઃશાસન બની ખેંચે નારી તાણા ચિર
બની તેના લાજ ના રક્ષક હવે સંભવામિ યુગે યુગે
ખબર છે કે સાથ તમારું છે આં સુદશૅન એટલે
કરો હવે દાનવ તણો વિજય ,સંભવામિ યુગે યુગે
અમે હજી સહન પણ કરીશું આજ છે આમારી આજીજી
હવે લાગે છે આજ પર્ગટવાનો સમય સંભવામિ યુગે યુગે
જોશી ભાર્ગવ 🙏
માં માંગલ હી મંગલમ
કૃષ્ણ 🙏