"ઓ રમીલાબેન આ આપણી કામવાળી માંદી પડી તે તમે કોઇ કામચલાઉ બાઇ ગોતો તો મારે પણ કરાવવુ છે હોં"
"અરે નારે લીલાબેન એ કામચલાઉ કામવાળી તો બહુ મોંઘી પડે, હું તો ગામડેથી મારા સાસુ ને બોલાવી લેવાની,
બહુ કામઢા છે એ, તમારા ભાઇ પણ ખુશ અને મને પણ શાંતિ ""
"વાહ! રમીલાબેન, શીખવુ પડશે તમારી પાસેથી હોં"
અને તાલી આપતી બેય છૂટી પડી.
#કામચલાઉ